Birth Date Certificate: ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર મેળવો @eolakh.gujarat.gov.in
ગુજરાત જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) ડાઉનલોડ કરો | જન્મ પ્રમાણપત્ર ગુજરાત | ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો eolakh.gujarat.gov.in ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર મેળવો: ગુજરાત સરકારે જન્મ પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે eOlakh પોર્ટલ શરૂ કર્યું, કોઈપણ ગુજરાતનો નાગરિક આ પોર્ટલ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકે છે. https://eolakh.gujarat.gov.in/, વિભાગ જન્મ નોંધણી કરી રહ્યું છે જે અંદરના…