ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ યાદીમાં નામ હશે તો ખેડૂતો ને 2000 રૂપિયા મળશે

Pm-કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM -કિસાન સન્માન નિધિ એ ભારત સરકાર ની એક યોજના છે. જેમાં ખેડૂતો ને વાર્ષિક રૂં.6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડુતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છેં. આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્રારા જરૂરિયાત મંદ  ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે

કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી PM kisan beneficiary list

PM કિસાન યોજના

યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો

હપ્તો પીએમ કિસાન 12મો હપ્તો

સહાય 6000/-ની વાર્ષિક સહાય મળે છે

રાજ્ય દેશ ના તમામ રાજ્યો

લાભાર્થી દેશ ના ખેડૂતો

અરજી નો પ્રકાર ઓનલાઈન

ચુકવણી મોડ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર

સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in

PM KISAN અપડેટ લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસો કે નહીં

સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.

અહીં ફોમર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે

અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે આમાં પહેલા રાજ્ય નું નામ પછી જિલ્લો બ્લોક અને ગામ પસંદ કરો.

તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો 

વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થી ઓની સૂચિ તમારી સામે ખુલશે

આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂત માં છે કે નહીં

પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર 

વડા પ્રધાન કિસાન ડોલ ફ્રી નંબર 18001155266

પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર 155261

પીએમ કિસાન લેન્ડલાઈન નંબર 0112338109223382401

PM કિસાનની નવી હેલ્પલાઈન 01124300606

પીએમ કિસાનની બીજી હેલ્પલાઈન છે. 01206025109

ઈમેલ આઈડી pmkisan-ict@gov. in

 

Leave a Comment