તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી જાહેર 2022, ચેક કરો તમારું નામ આજે

 

તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022

ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022
તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.

મતદાર યાદી 2022 માં નામ કેવી રીતે તપાસવું ?

Step:1 https://electoralsearch.in/ પર લોગ ઓન કરો.

Step:2 આ વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર

Step:3 તમને Captcha કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.

Step:4 Search પર ક્લિક કરો.

SMS દ્વારા મતદાર યાદીમાં તમારું નામ કઈ રીતે તપાસવું ?

Step:1 મોબાઈલ મેસેજમાં જઈને EPIC લખો.

Step:2 તમારો મતદાર ID નંબર દાખલ કરો.

Step:3 આ SMS 9211728082 અથવા 1950 પર મોકલો.

Step:4 તમારો મતદાન મથક નંબર અને નામ તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે થશે.

Step:5 જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો તમને ‘નો રેકોર્ડ મળ્યો નથી’ એવો જવાબ મળશે

ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી ચેક કરો
Step:1 પ્રથમ જિલ્લા પસંદ કરો.

Step:2 ત્યાર બાદ ID Card No – ઓળખપત્ર નંબર નાખો

Step:3 હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

મહત્વપૂર્ણ કડીઓ

તમારા ગામની નવી મતદાર યાદી અહીં ક્લિક કર

 

 

Leave a Comment