Pm-કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM -કિસાન સન્માન નિધિ એ ભારત સરકાર ની એક યોજના છે. જેમાં ખેડૂતો ને વાર્ષિક રૂં.6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડુતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છેં. આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્રારા જરૂરિયાત મંદ ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે
કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી PM kisan beneficiary list
PM કિસાન યોજના
યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 12મો હપ્તો
સહાય 6000/-ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ ના તમામ રાજ્યો
લાભાર્થી દેશ ના ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
ચુકવણી મોડ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in
PM KISAN અપડેટ લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસો કે નહીં
સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
અહીં ફોમર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે
અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે આમાં પહેલા રાજ્ય નું નામ પછી જિલ્લો બ્લોક અને ગામ પસંદ કરો.
તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો
વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થી ઓની સૂચિ તમારી સામે ખુલશે
આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂત માં છે કે નહીં
પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર
વડા પ્રધાન કિસાન ડોલ ફ્રી નંબર 18001155266
પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર 155261
પીએમ કિસાન લેન્ડલાઈન નંબર 0112338109223382401
PM કિસાનની નવી હેલ્પલાઈન 01124300606
પીએમ કિસાનની બીજી હેલ્પલાઈન છે. 01206025109
ઈમેલ આઈડી pmkisan-ict@gov. in