Stunts On Bullet

બુલેટ ઉપર આ યુવકે કર્યો એવો ખતરનાક સ્ટંટ કે, પાછળ બેઠેલા ભાભી ઉછળીને કૂદી પડ્યા… વીડિયો જોઈને તમને ગુસ્સો આવશે.

મિત્રો આજકાલના સમયની અંદર સોશિયલ મીડિયાની અંદર અવારનવાર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને ઘણા વિડીયો ખુબ જ સારા હોય છે અને ઘણા વિડીયો ખુબ જ ખરાબ હોય છે તેમજ સોશિયલ મીડિયાની ઉપર ફેમસ થવાના ચક્કરમાં ઘણી બધી વખત લોકો એવા એવા વિડિયો ઉતારતા હોય છે કે પોતાના જીવનની સાથે પણ ખૂબ વધારે જોખમો મુકતા હોય છે.

ખાસ વાત તો એ છે કે અત્યારે રસ્તાઓ પર ખુલ્લા હાથે સ્ટન્ડ કરતાં અલગ અલગ પ્રકારના વિડીયો પણ તમે જોયા હશે તેમ જ ત્યારે ફરી એક વખત ખૂબ જ વધારે વિડીયો મસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક યુવક તેની પત્નીને ગાડીની પાછળ બેસાડીને એવો એવો સ્ટાર્ટ કરે છે કે જોવા વાળાના હૃદયના ધબકારા પણ થોડી સમય માટે ઊભા થઈ જાય.

મિત્રો વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક યુવક બુલેટ ગાડી લઈને રસ્તાઓ પર નીકળી પડે છે અને ગાડી ની અંદર યુવકની પાછળ તેની પત્ની પણ બેસેલી જોવા મળી રહી છે તેમજ અચાનક આ યુવક બુલેટની સાથે એવા એવા સ્ટેન્ડ કરે છે કે તમને જોવું પણ અઘરું બની જાય.

જ્યારે આ યુવક સ્ટન્ડ કરતો હોય છે ત્યારે તેની પાછળ બેઠેલી પત્ની પણ ખૂબ જ વધારે ગભરાઈ ગયેલી જોવા મળે છે અને તે વીડિયોની અંદર મોઢું જોતાની સાથે જ આપણે ખ્યાલ આવી શકે છે કે આ વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે વિડીયો શુટ કરવામાં આવ્યો છે અને આવો ભયાનક સ્ટંટ નો વિડીયો ઘણા વખત લોકો માટે ખૂબ વધારે જોખમી બન્યો હોય છે.

ઘણી બધી વખત લોકો આ પ્રકારના પ્રયત્નો પોલીસની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અને અલગ અલગ પ્રકારના ભારતની અંદર આ પ્રકારના બનાવો બનવા પણ સામાન્ય બની ગયા છે તેમજ ઘણી વખત પોતાની જાતને એમાં લોકો ખૂબ વધારે જોખમમાં મૂકી દેતા હોય છે અને થોડી ક્ષણ માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે કે જેને જોઈને લોકો પણ ખૂબ જ ગુસ્સે થઈ જતા હોય છે.

જુઓ વિડિયો :

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *